નર્મદા ડેમની આ તસવીરો જોઈને તમે પણ કહેશો...Wow
સરદાર સરોવર નર્મદા બંધ વિક્રમજનક ૧૨૭.૧૮ મીટર ઉપરથી ઓવરફ્લો થતા નર્મદા નદીમાં પાંચ લાખ કયુસેક પાણી ઠલવાતાં રવિવારે સાંજે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે બે વર્ષ બાદ નર્મદા નદીએ ભયનજક સપાટી વટાવી બે કાંઠે વહેતી થઇ હતી. પાંચ મીટર ઉપરથી છલકાતા ડેમને નિહાળવા હજારો પ્રવાસીઓ ઉમટ્યાં હતા. - તમામ તસવીરો વિજય આચાર્ય

No comments:
Post a Comment