Thursday, 1 September 2011

18 વર્ષથી ઓછી ઉંમરના પ્લીઝ આ વીડિયો ન જુએ!


 
 
સ્ટંટનો આ વીડિયો જોઇને કોઈ પણ પોતાના દાંત નીચે આંગળી દબાવી જાયમહેરબાની કરીને આવા સ્ટંટ કે કરતબને ન દોહરાવવા વિનંતી
કેટલાક લોકોને ડર નથી લાગતો હોતો અને આવા લોકો જ જીવનમાં કંઇક કરી છૂટતા હોય છે. સાહસ અને દીવાનગીભર્યા આ કારનામાનો આ વીડિયો જોઇને કોઈ પણ પોતાના દાંત નીચે આંગળી દબાવી જાય.

જોખમભર્યા આ કારનામાનો વીડિયો આજકાલ ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખાસ્સો ચર્ચાયેલો છે. વીડિયોમાં જુઓ કઈ રીતે બે કિશોર એક લોકલ ટ્રેનની બારીમાંથી લટકીને જીવ જોખમમાં મૂકી દે તેવી હરકતો કરે છે. ઈન્ટરનેટ પર મળેલી જાણકારી પ્રમાણે આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યો છે.

ચેતવણી

તમારા સુધી દેશ-વિદેશમાં બની રહેલી ઘટનાઓને પહોંચાડવા માટે આ વીડિયો divyabhaskar.com પર દર્શાવવામાં આવી રહ્યો છે. મહેરબાની કરીને આવા સ્ટંટ કે કરતબને દોહરાવવા નહીં. તે જીવલેણ સાબિત થઈ શકે છે.http://www.divyabhaskar.co.in/article/AJAB-mumbai-local-train-video-2395331.html?HF-14=

No comments:

Post a Comment