બ્રિટનના એક દંપતિ પાસે એક એવી કાર છે જે 107 વર્ષોથી એક વાર પણ ખરાબ નથી થઈ. એક સિલિન્ડરની આ કાર એક લીટર ઈંધણમાં 17 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.
- આ કારની વધુમાં વધુ ઝડપ 46 કિલોમીટર પ્રતિ કલાક છે
- આ ટૂ સીટર વોલ્સેલે-6 કારની સ્થિતિ આજે પણ એવી જ છે
- મંત્રાલય દ્વારા કરવામાં આવેલા એક પરિક્ષણને પણ પાસ કરી લીધુ
- તેઓએ આ કારને પોતાના એક મિત્ર પાસેથી વર્ષ 2004માં ખરીદી હતી
આ કારની વધુમાં વધુ ઝડપ 46 કિલોમીટર પ્રતિ કલાક છે. વર્ષ 1904માં બનેલી આ ટૂ સીટર વોલ્સેલે-6 કારની સ્થિતિ આજે પણ એવી જ છે જે 107 વર્ષ પહેલા હતી.
તેને હાલમાં જ ટ્રાન્સપોર્ટેશન મંત્રાલય દ્વારા કરવામાં આવેલા એક પરિક્ષણને પણ પાસ કરી લીધુ છે જેનાથી તેને રસ્તાઓ ઉપર ચાલવાની પરવાનગી મળી છે.
આ કારના માલિક બ્રાયન કૈસેલે, જેઓ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના ડોરસેટ કાઉન્ટીમાં રહે છે. તેઓએ આ કારને પોતાના એક મિત્ર પાસેથી વર્ષ 2004માં ખરીદી હતી.
કૈસેલેની પત્ની પૈટનું કહેવુ છે કે "આ કાર ક્યારેય પણ ખરાબ નથી થતી. આ આજે પણ એવી જ સ્થિતિમાં છે જેવી કે ફેક્ટરીથી બહાર નીકળતા સમયે હતી."

No comments:
Post a Comment