પાર્ટીમાં એવો દારૂ પીરસવામાં આવી રહ્યો હતો, જે સ્વાસ્થય માટે અસુરક્ષિત હોય
આ પૂલ પાર્ટી ફોર્ટ કોલિન્સ એપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં બપોરે 1 વાગે આયોજિત કરવામાં આવી હતી. ફેસબુક પર આ આયોજનના પેજ પર આશરે 3000 લોકોએ આવવા માટે રજિસ્ટ્રેશન કરાવડાવ્યુ હતું, પરંતુ આવી ગયા હતા 4000 લોકો. બપોર પછી પોલીસને આસપાસના લોકો દ્વારા ખબર પડી હતી કે પાર્ટીમાં એવો દારૂ પીરસવામાં આવી રહ્યો હતો, જે સ્વાસ્થય માટે અસુરક્ષિત હોય.
બપોરે 3 વાગે પહોંચીને પોલીસે પાર્ટીને રોકાવી અને 4 લોકોની ધરપકડ કરી, જેમાંથી 2 યુનિવર્સિટી ફૂટબોલ ટીમના ખેલાડી પણ છે. પાર્ટીમાં હુડદંગ મચાવવાના કારણે ઘાયલ થયેલા 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.http://www.divyabhaskar.co.in/article/AJAB-swimming-pool-party-video-2393264.html?ZX3-V
No comments:
Post a Comment