Thursday, 22 September 2011

વીડિયોમાં જુઓ જિંદગી અને મોત વચ્ચે માત્ર એક ઈંચનું અંતર!


 
 
આ આખી ઘટના જાણે કોઈ યુદ્ધ હોય તેવી દેખાઈ રહી હતી

દક્ષિણ કેલિફોર્નિયામાં એક 86 વર્ષની મહિલા ડ્રાઇવર પોતાની કાર લઈને એક સાઇકલ સ્ટોરમાં ઘૂસી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વૃદ્ધ મહિલાએ ગાડી રોકવા માટે બ્રેક લગાવવાની હતી, પરંતુ ભૂલથી તેણે બ્રેકના બદલે એક્સીલેટર ઉપર પગ મૂકી દીધો.

આ વીડિયોમાં સ્ટોરના મેનેજર જોન વેન જણાવી રહ્યા છે કે તેમને આ આખી ઘટના જાણે કોઈ યુદ્ધ હોય તેવી લાગી રહી હતી.http://www.youtube.com/watch?v=7jMpcEuDpyY&feature=player_embedded

No comments:

Post a Comment