-હિસ્ટીરિયાના દર્દીઓએ ગરમ પાણીમાં લીંબૂ,મીઠું, જીરુ, હિંગ જરાં શેકેલી, ફુદીનો મેળવીને પીવાથી આ રોગથી લાભ મળે છે.
-જીરા પાવડરમાં હીંગ અને સિંધાલુણ એક એક ચમચી મેળવી તેને પેટ પર લગાવવાથી ગેસની બીમારીથી છુટકારો મળે છે.
-જો ઉલટીની તક્લિફ હોય તો એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, થોડુ જીરુ, બે નાની ઈલાચી વાટી દો આ બધુ જ મિશ્રણ દર બે કલાકના અંતરે પીઓ આપને એક દિવસમાં ફાયદો થઈ જશે.
-લૂ લાગી હોય તો નારિયલ પાણીની સાથે કાળુ જીરુ પીસીને શરીર પર લેપવાથી આરામ મળે છે.
-દાંતમાં સડો થવાને કારણે દર્દ થતું હોય તો સીંધાલુણ મીઠું, જીરુ,ગુંદર અને હરડે મિક્સ કરી તેનું ચુરણ બનાવી લો આ ચૂરણ દિસમાં બે વખત દાંત પર માંજવાથી ઘણો લાભ થાય છે.
-થાયરોડની બીમારી હોય તો એક ગ્લાસ પાલકના રસમાં એક ચમચી મધ અને 1/4 ટેબલ સ્પૂન જીરુ ઉમેરી તેનું સેવન કરવાથી લાભ થાય છે.
-વરીયાળી અને જીરાના સેવનથી એસીડીટીની બીમારીથી રાહત મળે છે.
No comments:
Post a Comment