Thursday, 1 September 2011

રસ્તા પર ખુલ્લેઆમ પ્રેમ કરતા જોઈ સ્તબ્ધ થઈ ગયા લોકો!

 
લોકોએ સેક્સમાં તલ્લીન આ દંપતિની કેટલીક તસવીરો ખેંચી હતી

આ દ્રશ્ય જોવા માટે રસ્તા ઉપર કેટલીક ગાડીઓ ધીમી પણ થઈ ગઈ હતી


પશ્ચિમી જર્મનીના ક્રેફેલ્ડમાં રસ્તા પર ચાલી રહેલી ગાડીઓ એ સમયે ધીમી થઈ ગઈ, જ્યારે રસ્તે ચાલતા લોકોએ આ કપલને રસ્તા વચ્ચે સેક્સ માણતુ જોયું. આજુ બાજુમાંથી પસાર થઈ રહેલા લોકોએ સેક્સમાં તલ્લીન આ દંપતિની કેટલીક તસવીરો ખેંચી હતી. આ દ્રશ્ય જોવા માટે રસ્તા ઉપર કેટલીક ગાડીઓ ધીમી પણ થઈ ગઈ હતી.

આ પછી કોઇએ ઘટનાની સૂચના પોલીસને આપી દીધી, પરંતુ ત્યાં સુધી આ દંપતિ ત્યાંથી ફરાર થઈ ચૂક્યુ હતું. રસ્તા પર જઈ રહેલા લોકોએ જોયુ હતું કે રસ્તા પર એક યુવક સૂતેલો હતો અને એક છોકરી તેના પર ચડીને બેઠી હતી. આ હરકત આશરે 10 મિનિટ સુધી ચાલી હતી.

પબ્લિક પ્લેસ પર સેક્સની આ ઘટના ક્રેફેલ્ડના એક ઈન્ડસ્ટ્રીયલ એરિયાની છે. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ડ્રાઇવરનો તો આ સીન જોવામાં ને જોવામાં અકસ્માત પણ થઈ ગયો હતો.

No comments:

Post a Comment