Thursday, 1 September 2011

3 કરોડ જેટલા લોકો જોઈ ચૂક્યા છે આ ફની વીડિયો!


આ વીડિયોને આશરે 15,000 જેટલા લોકો પસંદ કરી ચૂક્યા છે

સ્પોર્ટ્સ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર ઘણો ગંભીર માહોલ હોય છે, પરંતુ કેટલીક વખત આ માહોલ મોટી રમૂજમાં ફેરવાઈ જાય છે. આ વીડિયો દર્શાવે છે કે રમત દરમિયાન જો થોડી પણ ભૂલ થાય તો કેવી હાલત થઈ જાય છે. યુ ટ્યુબ પર થોડા વર્ષો પહેલા પબ્લિશ થયેલા આ વીડિયોને આશરે 15,000 જેટલા લોકો પસંદ કરી ચૂક્યા છે.

No comments:

Post a Comment