Tuesday, 18 October 2011

હિમાલયની આ તસવીરો જોઈ ખરેખરમાં દિલ ખૂશ થઈ જશે...!


હિમાલય પર વધતી ઘટતી ઠંડીને કારણે ત્યાંની આબોહવા કેવી રહે છે અને આબોહવા બદલાતા હિમાલયની પર્વતમાળા કેવી દેખાય છે તે યુએસના એક ફોટોગ્રાફર, ફિલ્મમેકર અને પર્વતારોહક ડેવિડ બ્રેશરે હિમાલયના ખાસ ફોટો મુક્યા છે.

હિમાલયના આ ફોટો ખરેખરમાં અકલ્પનિય છે આપ પણ જોઈ લો હિમાલયની ઋતુએ ઋતુએ બદલાતી ખૂબસૂરતીની એક ઝલક
 

 

 

 

 

 

 

 
 
Previous Story
વાંચવાનું ચુકતા નહીં, ગુજરાતના ખૂણે ખૂણે વસે છે એક ગોવા-III

No comments:

Post a Comment