Tuesday, 11 October 2011

આ રાજકોટ છે, અહીં ચામાંથી બને છે વ્હિસ્કી!

દારૂમાં પણ ભેળસેળ અડધો વ્હિસ્કી, અડધી ચા :

ભેળસેળનું દુષણ હવે ‘નશા’ને પણ લાગ્યું છે. ભેળસેળિયાઓએ દારૂની એક બોટલમાંથી બે બોટલ કરવાનો ગજબનો રસ્તો અપનાવ્યો છે. કોઇને ખબર પણ ન પડે એ રીતે સીલ પેક બોટલમાંથી દારૂ કાઢી ચાની ભૂકી સહિતનું મિશ્રણ કરવામાં આવે છે.

- તમામ તસવીરો : પ્રકાશ રાવરાણી

 

ગરમ પાણીમાં ચાની ભૂકી ભેળવી
 

ચાની ભૂકી ભેળવાઇ ગયા બાદ તપેલીમાં ગરમ પાણી અને ચાની ભૂકી મિક્સ કરવી
 
સીલ તોડ્યા વગર ઢાંકણું બહાર કાઢયું
 
દારૂની બોટલ અડધી કરવી, બીજી બોટલમાં અડધો દારૂ ભેળવ્યો
 

અડધી બોટલ દારૂ કરી બીજી બોટલમાં અડધો ભેળવાયો
 
ઉકાળેલું પાણી મિક્સિંગ કરાયું
 

પછી બોટલને પેક કરી દેવામાં આવી

No comments:

Post a Comment