
પરંતુ આપણે આપણી જીવનશૈલીમાં આવશ્યક ફેરબદલી કરીને આપણે ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી છુટકારો પામી શકીએ છીએ.
- સ્વાસ્થય વિશેષજ્ઞ આ બાબતે કહે છે કે જો તમે ઓફિસથી ગરદન અને ખભાના દર્દને લઇને આવો તો તે માટે નિયમિત વ્યાયામ જરૂરી છે.આમ કરવાથી માંસપેશીઓના દર્દમાં અમુક મિનિટોમાં રાહત મળી શકે છે.
- સ્વચ્છ જગ્યાએ શેતરંજી પાથરી બેસો. ગરમ ટુવાલને ગરદનમાં ચારે તરફ લપેટો. અમુક સેકંડ સુધી આમ જ રહો. આ પક્રિયાને છ વાર રીપીટ કરો.
- ટુવાલની બન્ને કિનારીઓને ખેંચીને પકડો અને પોતાના ખભાની ચારે તરફ લપેટો. આંગળીઓનું હલકું દબાણ પાછલા ખભા પર બનાવી રાખો. હથેળીને આમ-તેમ ફરાવો જેથી ખભા પર દબાણ બની રહે.
આમ કરીને થોડીવાર પછી ટુવાલ હટાવી દો. આ પક્રિયાને છ વાર રીપીટ કરો. દરેક વ્યક્તિ સ્વાભાવિક રીતે હંમેશા સ્વસ્થ નથી રહેતો આ માટે ફિટ રહેવા કાળજી, સારસંભાળ અને નિરંતર પ્રયાસ હંમેશા જરૂરી હોય છે.
Related Articles:
તમારી રાશિ પ્રમાણે કેવો રહેશે મંગળવાર જાણો?
આ ઝાડ - છોડ શુભ છે તમારી રાશિ માટે
Related Articles:
હોઠોની સુંદરતા વધારો, હવે માત્ર આ 5 ટિપ્સથી
મે મહિનાનો આ પ્રથમ સપ્તાહ કેવો રહેશે વિદ્યાર્થીઓ માટે
ન્યૂમરોલોજીઃ આગામી સાત દિવસ કેવા રહેશે તમારી માટે?
Related Articles:
કેન્સરને કાયમ માટે દુર રાખો તમારાથી,માત્ર આ 5 નુસખાથી
બસ,રોજની પાંચ મિનિટ અને કરચલીઓ દુર કરો.
No comments:
Post a Comment