અમિતાભ બચ્ચનનું વ્યક્તિત્વ જેટલું ઠસ્સાદાર છે તેટલું જ ઠસ્સાદાર છે તેમનું કાર કલેક્શન. તેમના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર છે રોલ્સ રોયસ જે તેમની વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ 'એકલવ્ય'માં તેમના અભિનયથી ખુશ થઈને આપી હતી.
તેમણે અત્યાર સુધીમાં જાત જાતની લકઝ્યુરીયસ કાર ચલાવી છે જેમાં સમાવેશ થાય છે આરઆર ફેન્ટમ, મર્સીએલપી 640, બેન્ટલી સીજીટી, આરઆર વોગ, મર્સીડિઝ બેન્ઝ એસ600, મર્સિડિઝ બેન્ઝ એસ350, પોર્શ કેમેન, બીએમડબલ્યૂ 760એલઆઈ અને ઘણી બધી.
એક ખાસ વાત એ પણ છે કે તેમની પાસે ગમે તે કાર હોય પણ તે બધી કુલ મળીને એક સમયે 11 જ હોય છે જે તેમની જન્મતારીખ છે.
1. Bentaly CGT
2. BMW760Li
3. Ford-mondeo
4. Honda Accord
5. Honda Cry
6. Toyota Camry old shape
7. Hyundai Sonata New
8. Jeep Cherokee
9. Lamborghini
10. Lexus Lx470
11. M. Benz600
12. M. Benz sl500
13. Rolls Royce Phantom
14. RR Vogue
15. Porsche
No comments:
Post a Comment